Last updated on August 5th, 2025 at 02:15 pm
રાજકોટ માર્કેટિંગ યાર્ડના આજના બજાર ભાવ તમામ પાક અને શાકભાજી
Rajkot marketing yard (બેડી) એ ગુજરાતના સૌથી મોટા માર્કેટીંગ યાર્ડ પૈકીનું એક છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડના આજના બજાર ભાવ અહીં મુકવામાં આવેલા છે. દરરોજ રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ અહીં LIVE મુકવામાં આવે છે. ખેતીની દુનિયામાં આગળ રહેવા તેમજ અન્ય ખેતીની માહિતી માટે માત્ર ખેડૂત માટેના “ખેડૂત સહાયતા” Whatsapp ગ્રુપ માં જોડાવ.
