Last updated on January 6th, 2025 at 03:25 pm
ભાવનગર માર્કેટિંગ યાર્ડના આજના બજાર ભાવ તમામ પાક
Bhavnagar marketing yard એ ગુજરાતના સૌથી મોટા માર્કેટીંગ યાર્ડ પૈકીનું એક છે. ભાવનગર માર્કેટિંગ યાર્ડના આજના બજાર ભાવ અહીં મુકવામાં આવેલા છે. દરરોજ ભાવનગર માર્કેટ યાર્ડના ભાવ અહીં LIVE મુકવામાં આવે છે. ખેતીની દુનિયામાં આગળ રહેવા તેમજ અન્ય ખેતીની માહિતી માટે માત્ર ખેડૂત માટેના “ખેડૂત સહાયતા” Whatsapp ગ્રુપ માં જોડાવ.