Last updated on June 18th, 2025 at 01:34 pm
ગોંડલ માર્કેટિંગ યાર્ડના આજના બજાર ભાવ તમામ પાક, શાકભાજી & ફ્રૂટ
Gondal marketing yard ગુજરાતના માર્કેટીંગ યાર્ડ પૈકીનું એક છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડના આજના બજાર ભાવ અહીં મુકવામાં આવેલા છે. દરરોજ ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ અહીં LIVE મુકવામાં આવે છે. ખેતીની દુનિયામાં આગળ રહેવા તેમજ અન્ય ખેતીની માહિતી માટે માત્ર ખેડૂત માટેના “ખેડૂત સહાયતા” Whatsapp ગ્રુપ માં જોડાવ.
