About Us

નમસ્કાર ખેડૂત મિત્રો , આપનું સ્વાગત છે. આ ફક્ત સરકારી યોજનાઓનું માર્ગદર્શન પૂરું પડતી વેબ સાઈટ છે. જેમાં સરકાર નાં વર્તમાન સમય ની સરકારી યોજના ની માહિતી,ફોર્મ,કોન્ટેકટ ની માહિતી મળશે.

આ વેબસાઇટ બનાવવા પાછળ નો મોટો હેતુ એ હતો કે ગુજરાત સરકાર લોકો માટે ઘણી યોજનાઓ બહાર પાડે છે પણ આ યોજનાઓ ની ખબર ઘણા લોકો ને હોતી નથી જેથી એવા લોકો ને સરકારી બધી યોજનાઓ વિશે ની માહીતી અને કૃષિ ને લગતી અવનવી માહિતી મળી રહે તે હેતુ થી અમે આ વેબસાઇટ બનાવેલ છે.

જો તમને અમારા વિચાર પસંદ આવે તો બને એટલો શેર કરીને ખેડૂત મિત્રો સુધી પહોંચાડોજો. અને અમારી ફેસબૂક પેજ થી અમારી સાથે જોડાયેલા રહો જેથી તમને દરરોજ સરકારી યોજનાઓનું માર્ગદર્શન સૌથી પહેલા જાણવા મળે.

નોધ : khedutsahayyojana.com એ કોઈ સરકારી વેબસાઈટ નથી કે ના કોઈ સરકારી સંસ્થા સાથે જોડાયેલી છે . આ ફફ્ત ખેડૂત મિત્રો ને માહિતી મળે તે હેતુ થી બનાવેલ છે . ખેડૂત પોર્ટલ વિશે ની તમામ માહિતી માટે સતાવાર સરકારી વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ છે.

અમારો સંપર્ક કરવા માટે ઈમેલ- khedutsahayyojana@gmail.com

khedutsahayyojana.com blog/website is not a government website, nor does this website have anything to do with any central government, state government, or any government organization. (यह कोई सरकारी वेबसाइट नहीं है, और न ही इस वेबसाइट का किसी केंद्र सरकार, राज्य सरकार और किसी सरकारी संस्था से कोई लेना देना नहीं है।) The blog/website is run by the people who are interested in Latest Krushi News, Educaion, Kheti Mahiti , New Sarkari Yojana Information . The aim of the blog is to provide perfect information to the readers In Reginal Language In Gujarati.

If you have any query regrading Site, Advertisement and any other issue, please feel free to contact at khedutsahayyojana@gmail.com

મારો પરિચય: મારુ નામ મહેશ ભાયાણી છે. અમરેલી જિલ્લાનો ત્રીજી પેઢીનો ખેડૂત છું. મેં હોર્ટિકલ્ચર સર્ટિફિકેટ કોર્સ (Certificate Course in Horticulture) 2021 માં કરેલો છે. (સર્ટિફિકેટ કોર્સ ઇન હોર્ટિકલ્ચર એ ટૂંકા ગાળાનો કાર્યક્રમ છે, જે બાગાયતના ક્ષેત્રમાં વિશિષ્ટ જ્ઞાન અને કૌશલ્ય પ્રદાન કરે છે. આ અભ્યાસક્રમમાં સામાન્ય રીતે છોડના પ્રસાર, વાવેતરની તકનીકો, જીવાત અને રોગ વ્યવસ્થાપન, અને બાગાયતી પાકોના લણણી પછીના વ્યવસ્થાપન જેવા વિષયોને આવરી લેવામાં આવ્યા છે.) ખેતી અને ખેડૂત સમુદાયમાં માહિતી પ્રસાર માટે ખૂબ જ ઉત્સાહી છું. 32 વર્ષની ઉંમરે, હું મારા પરિવારમાં પરંપરાગત પ્રાકૃતિક ખેતી કરીને તેમજ મારા આસ-પોડોસના લોકો માં પ્રાકૃતિક ખેતી કરવાની જાગૃતિ લાવું છું. ટકાઉ પદ્ધતિઓ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને જ્ઞાન વહેંચવાની ઇચ્છા સાથે, તેમજ ખેતી અને કૃષિ પદ્ધતિઓ બ્લોગ દ્વારા સાથી ખેડૂતોને સશક્ત બનાવવા માટે આ વેબસાઈટ બનાવી છે.

WhatsApp Chat